Market Charges

અનુંક્રમ મહેનતાણાનો પ્રકાર એકમ દર રૂ|.પૈસા મહેનતાણું આપનાર
1 કમીશન
અનાજ-કઠોળ(ડાંગર છડેલી વગરની)ઘઉં, જુવાર,બાજરી,જવ,મગ,મઠ,તુવેર,અડદ.ચણા,એરંડા(તેલીબીયા)તેજાના, રાઈ(રાઈઓ) અસરીયો તથા જીરૂ, રૂ, કળા,કપાસ
રૂ.૧૦૦ ની કિમત ઉપર
રૂ.૧૦૦ ની કિમત ઉપર
૦-૭૦
૧-૦૦
ખરીદનાર પાસેથી
ખરીદનાર પાસેથી
2 માર્કેટ ફી:-તમામ નિયંત્રિત જણસીઓ માટે રૂ.૧૦૦ ની કિમત ઉપર ૦-૫૦ ખરીદનાર પાસેથી
3 તોલાઇ
ડાંગર- ચોખા, ઘઉં,જુવાર, બાજરી,જવ, મગ, તુવેર,અડદ,ચણા, એરંડા,જીરૂ,રાઈ(ડાયરો),અસારીયો
૧૦૦ કિલો તલાઈ મજુરી તથા કોથળા સીવવાના/કુલ્લે બારદાનનું વજન ફક્ત સરખા વાજનનું બારદાન મૂકવું

૪-૦૦

ખરીદનાર પાસેથી
4 તમાકુ:-
કમિશન તોલાઇ-હમાલી ચલાઈ
રૂ.૧૦૦ ની કિમત ઉપર
૨૦ કિલો ઉપર ૨૦ કિલો ઉપર
૫-૦૦
૦-૫૦ ૦-૫૦
જે રોકેટે રોકનારપાસેથી ખરીનાર પાસેથી ખરીનાર
5 કલા-કપાસ:-
હાથ ધારણ(બીમસ્કેલ) તોલાઇ તથા મજુરીના મળી કુલ
૨૦ કિલો ઉપર ૦-૫૦ ખરીનાર પાસેથી
6 મોટરકાંટા તોલાઇ દર:-
હાથ ધારણ(બીમસ્કેલ) તોલાઇ તથા મજુરીના મળી કુલ
(૧) બળદ ગાડુ, ઊંટગાડી,ટ્રેકટર, છકડો,મીની ડોર,
(૨) ટેમ્પો, ટ્રક, વગેરે(૨૦ ટન સુધી)
(૩) ટ્રક, ટ્રેઇલર વગેરે
(૨૦ ટનથી ૪૦ ટન સુધી)
૧૦-૦૦
૨૦-૦૦
૪૦-૦૦
તોલવાનાર અથવા ખરીદનાર પાસેથી